How to download Gujarat University Old Paper | (Step-by-Step Guide)

🔥 GU Exam હોય, તો ટેન્શન લેવાનું નહીં! બસ ફક્ત તૈયારી કરવાની! કેમ કે RealSir.in છે ને તમારી સાથે!
વિદ્યાર્થી મિત્રો, સાચું કહો... પરીક્ષાની તૈયારીમાં સૌથી મોટું હથિયાર શું છે? નવા Syllabus કરતા પણ વધારે અગત્યનું છે જૂના પેપરો (Old Papers)!
જુના પેપર્સ ખાલી પેપર નથી, એ તો તમારી આવનારી પરીક્ષાનું Roadmap છે. એનાથી તમને ખ્યાલ આવે છે કે Exam Pattern કેવી હશે, કયા Chapters માંથી IMP Questions વારંવાર પરીક્ષામાં પૂછાય છે, અને તમારા પરીક્ષાની પેપર સ્ટાઈલ શું હોય છે. બસ, જો તમે આ સમજી લીધું એટલે તમારી 50% તૈયારી તો થઈ ગઈ!
તમારી આ તૈયારીને 100% બનાવવા માટે, RealSir ટીમ તમારા માટે ગુજરાત યુનિવર્સિટી (GU)ના BA, BCom, BSc, MCom, BBA, BCA, LLB જેવા વિવિધ કોર્સના જુના પેપરોને એક જ જગ્યાએ ભેગા કરીને અપલોડ કરી દીધા છે. કે જેથી તમે સરળતાથી તેને Download કરી શકો.
તો ચાલો, રાહ શેની જુઓ છો? માત્ર 2 મિનિટમાં તમારા કોર્સ અને સેમેસ્ટરના પેપરો કેવી રીતે ડાઉનલોડ કરવા, તે અહીં Step-by-Step સમજી લો.
માત્ર 3 Easy Steps: Old Papers Download કરો RealSir.in Website પરથી!
મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના જુના પેપરો ડાઉનલોડ કરવા માટે નીચેના સરળ સ્ટેપ્સને ફોલો કરો. So,Step 1: RealSir.in વેબસાઇટ પર જાવ
સૌ પ્રથમ તમારા Mobile અથવા Laptop માં Google ઓપન કરો અને સર્ચ કરો RealSir.in.અથવા તમે (www.Realsir.in) 👈 અહી Click કરો.
(💡 Tip: આ લીંકને તમારા બ્રાઉઝરમાં Bookmark કરી ને રાખો કે જેથી વારંવાર તમારે સર્ચ કરવું ન પડે!)
Step 2: તમારો કોર્સ અને સેમેસ્ટર પસંદ કરો
વેબસાઇટ ઓપન કર્યા બાદ તમને Website નાં Front Page માં એક Option જોવા મળશે: "Old Papers".થી
- "Old Papers" ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમને અલગ-અલગ Courses ની એક આખી List જોવા મળશે (જેમ કે BCom, BA, BSc, MCom, વગેરે). કે જેમાંથી તમે જે કોર્સ નાં પેપર ને Download કરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
- કોર્સ સિલેક્ટ કર્યા બાદ તે Course નાં Semester ની List જોવા મળશે . તો તેમાં તમે જે સેમેસ્ટરમાં હોવ અથવા જે સેમેસ્ટરના પેપર Download કરવા ઈચ્જોછતા હોવ, તે સેમેસ્ટર પર ક્લિક કરો.
Step 3: Paper Select કરો અને Download કરો!
તમારા સેમેસ્ટર પર ક્લિક કરતાની સાથે જ, તમને તે સેમેસ્ટરના 2013 થી લઈને 2025 સુધીના બધા જ જુના પેપરોની લિસ્ટ જોવા મળશે કે જેમાં તમે....
- તમને જે વર્ષ નું જે પેપર ડાઉનલોડ કરવું હોય, તેના નામ પર ક્લિક કરો
- ક્લિક કર્યા બાદ, એક નવું પેજ ઓપન થશે. અહીં તમને મોટું "Download PDF" નું બટન જોવા મળશે.
- બસ, Download બટન પર ક્લિક કરો. તમારું પેપર તમારા Mobile/PC માં તરતજ Download થઈ જશે!
બસ! આટલી સરળ છે Realsir Website! હવે તમે એક સાથે જેટલા પેપર્સ જોઈએ એટલા ડાઉનલોડ કરીને તમારી Exam Strategy બનાવી શકો છો.
અને આ સાથેજ અમને આશા છે કે RealSir.in પર આપેલા આ જુના પેપર્સ તમને પરીક્ષામાં ચોક્કસ ઉપયોગી થશે અને તેને સારી રીતે સમજી અને પરીક્ષા ની પુરતી તૈયારી પૂરજોશમાં કરી ને એકદમ ઉજ્જવળ પરિણામ આપ મેળવશો !
RealSir.in માત્ર પેપર્સ જ નહીં, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના તમામ Circulars, Notices, Result Updates, પરીક્ષાની તમામ માહિતી જેવી અનેક માહિતી સૌથી પહેલા આપે છે Gujarat University નાં વિધાર્થીઓને આપે છે. તમે અમારા નીચેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને ફોલો કરીને બધી જ માહિતી મેળવી શકો છો.
- Instagram પર ફોલો કરો: Gujarat University ની બધીજ News અને અપડેટ્સ માટે આજે જ અમને Instagram પર ફોલો કરો: @GRealsir (👈અહી Click કરો)
- WhatsApp માં જોડાઓ: GU ની તમામ માહિતી તમારા ફોનમાં ડાયરેક્ટ મેળવવા માટે, આ લિંક પર ક્લિક કરીને અમારા WhatsApp Group માં જોડાઓ: [www.Realsir.org]
All the Best for your Exams!
Article Crafted ByFaruk Mansuri(Team Realsir)
Post a Comment