Join Gujarat University WhatsApp Groups for BCom, BA, BSc, BBA, BCA, MA, MCom Updates

How to Get Gujarat University Updates on WhatsApp Group – Course & Semester Wise Groups by RealSir - સંપૂર્ણ માર્ગદર્શિકા

Join Gujarat University WhatsApp Groups for BCom, BA, BSc, BBA, BCA, MA, MCom Updates

હલો વિદ્યાર્થી મિત્રો,

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓને એક સામાન્ય સમસ્યા હોય છે કે,

Gujarat Universityની સાચી અને સમયસર માહિતી ક્યાંથી  મેળવવી🤷 

Realsir ની સ્થાપના પહેલા ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાનું Time Table, Circular, Admit Card, Seating Arrangment, Candidate List, પરીક્ષાના જુના પેપરો, પેપરનું સોલ્યુશન, Syllabus, Exam Form, પરીક્ષાના Result અંગેની માહિતી, Admission, Scholarship ફોર્મ.. વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતી સમયસર મળતી નહોતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને RealSir ટીમ છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ સુધી ગુજરાત યુનિવર્સિટીની તમામ મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓ સુધી અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતીને પહોંચાડવાનું કાર્ય કરી રહી છે.

કે જેમાં  RealSir ટીમ દ્વારા Instagram, WhatsApp અને વેબસાઈટ જેવા વિવિધ પ્લેટફોર્મ પર યુનિવર્સિટીની દરેક મહત્વપૂર્ણ અપડેટ નિયમિત રીતે શેર કરવામાં આવે છે. કે જેમાં,

  • ગુજરાત યુનિવર્સિટીના New Circular
  • પરીક્ષાનું Time Table
  • Candidate List
  • Exam Setting Arrangement
  • Admit Card અપડેટ
  • Scholarship ફોર્મની માહિતી
  • પરીક્ષા ફોર્મ શરૂ થવાની માહિતી
  • પરીક્ષાના Result અંગેની માહિતી
  • વિવિધ કોર્સની અન્ય શૈક્ષણિક માહિતી
  • Convocation 
  • Educational Materials PDF
  • Old Papers 

જેવી અનેક માહિતી મુખ્યત્વે નીચેના પ્લેટફોર્મ પર Realsir ટીમના official Handle પરથી આપવામાં આવે છે: કે જેમાં

📌 Instagram Page: @GRealsir
📌 WhatsApp Groups : કે જેની આપણે અહીં ચર્ચા કરીશું
📌 RealSir વેબસાઈટ : www.realsir.in

વધુમાં જણાવવાનું કે Realsir દ્વારા આ સર્વિસ 2018મા Realsirની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ દિન સુધી સંપૂર્ણપણે ફ્રી વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે અને તેનો મુખ્ય હેતુ માત્ર વિદ્યાર્થીઓ સુધી સાચી અને ઝડપી માહિતી પહોંચાડવાનો છે.


📱 હવે દરેક કોર્સ માટે અલગ WhatsApp ગ્રુપ : -

    RealSir ટીમે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને હવે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કે જેમાં, હવે વિદ્યાર્થીઓને ફક્ત તેમના કોર્સ અને તેમના સેમેસ્ટરની માહિતી જ મળે તે માટે દરેક કોર્સના દરેક સેમેસ્ટર માટે અલગ અલગ WhatsApp ગ્રુપ બનાવવામાં આવ્યા છે.

    આ ગ્રુપમાં જોઈન થવાનું મુખ્ય ફાયદો એ છે કે વિદ્યાર્થીઓને અન્ય કોર્સની બિનજરૂરી માહિતી મળતી નથી અને તેમને ફક્ત તેમના અભ્યાસ સાથે સંબંધિત માહિતી જ આ ગ્રુપમાં મળે છે.


📌 ઉદાહરણ દ્વારા સમજીએ:

માનો કે તમે B.Com Semester 4 માં અભ્યાસ કરો છો.

તો તમને નીચેની માહિતી જ મહત્વની હશે:

  • B.Com Semester 4 પરીક્ષા ક્યારે આવશે
  • B.Com Semester 4 નું પરીક્ષા ફોર્મ ક્યારે ભરાશે તેમજ અન્ય પરીક્ષા ને લગતી માહિતી 
  • B.Com Semester 4 નું ટાઈમટેબલ
  • B.Com ના સ્કોલરશીપ ફોર્મ
  • B.Com સંબંધિત યુનિવર્સિટી સર્ક્યુલર
  • જેવી તમારા સેમેસ્ટર ને લગતી મહત્વની બધી જ માહિતી

પરંતુ તમને BBA, BCA, MA, M.Com, MSC જેવી અન્ય કોર્સની માહિતીની જરૂર નથી.

    આ હેતુને ધ્યાનમાં રાખીને RealSir ટીમે દરેક કોર્સ માટે અલગ અલગ સેમેસ્ટર ગ્રુપ બનાવ્યા છે, જેથી તમને ફક્ત તમારા કોર્સ અને સેમેસ્ટર સંબંધિત માહિતી જ મળે.


એક મહત્વનો પ્રશ્ન – શું દર વર્ષે નવું ગ્રુપ જોઈન કરવું પડશે?

ઘણા વિદ્યાર્થીઓના મનમાં આ પ્રશ્ન આવે એ સ્વાભાવિક છે.

    ઉદાહરણ તરીકે જો તમે હાલમાં Semester 4 માં છો અને આગળ Semester 5 માં જશો, તો શું ફરીથી નવું ગ્રુપ જોઈન કરવું પડશે?

➡️ તેનો જવાબ છે ના.

RealSir ટીમ દ્વારા જૂના ગ્રુપને જ આગળના સેમેસ્ટર મુજબ કન્વર્ટ કરી દેવામાં આવે છે.

  • ઉદાહરણ તરીકે:

Semester 1 Group → Semester 2 Group
Semester 2 Group → Semester 3 Group
Semester 3 Group → Semester 4 Group

એટલે કે  તમારે ફક્ત એક જ વખત ગ્રુપમાં જોઈન થવાનું રહેશે.


ATKT (એટીકેટી) ની માહિતી કેવી રીતે મળશે?

ઘણા વિદ્યાર્થીઓને પાછલા સેમેસ્ટરમાં ATKT રહેતી હોય છે.

  • ઉદાહરણ તરીકે:

જો તમે Semester 5 માં અભ્યાસ કરો છો અને તમારી Semester 3 અથવા 4 માં ATKT હોય તો તેની માહિતી તમને કેવી રીતે મળશે?

➡️ તેની ચિંતા કરવાની જરૂર નથી.

તમારા વર્તમાન સેમેસ્ટરના ગ્રુપમાં જ તમને નીચેની માહિતી મળી જશે:

  • ATKT ફોર્મ શરૂ થવાની માહિતી
  • ATKT પરીક્ષાનું ટાઈમટેબલ
  • ATKT સંબંધિત સર્ક્યુલર

એટલે તમારે પાછલા સેમેસ્ટરના જૂના ગ્રુપમાં ફરીથી જોડાવાની જરૂર નથી.


📲 WhatsApp ગ્રુપમાં કેવી રીતે Join થવું?

હવે સૌથી મહત્વનો પ્રશ્ન.- આ ગ્રુપમાં Join કેવી રીતે થવું?

તે માટે નીચેની Step મુજબ પ્રક્રિયા કરવાની રહેશે:

Step 1:

સૌપ્રથમ RealSir.org વેબસાઈટ ખોલો.

Step 2:

 ત્યારબાદ જોઈન ગ્રુપના બટન પર ક્લિક કરો.

Step 3 :

 પછી તમારો કોર્સ પસંદ કરો.

Step 4 :

 અને અંતમાં તમારો સેમેસ્ટર પસંદ કરો.

Step 5 :

સેમેસ્ટર પર ક્લિક કરતા જ તમારા ફોનમાં WhatsApp ખુલશે.

Step 6 :

ત્યાં તમને Join Community નું Button મળશે.

તેના પર ક્લિક કરીને તમે સરળતાથી ગ્રુપમાં જોડાઈ શકો છો.


વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે તે માટે અમે આ આર્ટીકલમાં જ એ તમામ લિંક મુકેલ છે કે જ્યાંથી તમે સીધા એ ગ્રુપમાં જોઈન થઇ શકશો

🎓 B.Com વિદ્યાર્થીઓ માટે WhatsApp ગ્રુપ

❗Only For F.Y. B.Com Students (Sem-1 & 2) Update 👇

❗Only For S.Y. B.Com Students (Sem-3 & 4) Update 👇

❗Only For T.Y. B.Com Students (Sem-5 & 6) Update 👇

🎓 BA વિદ્યાર્થીઓ માટે

❗Only For F.Y. BA Students (Sem-1 & 2) Update 👇
❗Only For F.Y. BA Students (Sem-1 & 2) Update 👇

❗Only For S.Y. BA Students (Sem-3 & 4) Update 👇
❗Only For S.Y. BA Students (Sem-3 & 4) Update 👇

❗Only For T.Y. BA Students (Sem-5 & 6) Update 👇
❗Only For T.Y. BA Students (Sem-5 & 6) Update 👇

🎓 B.Sc વિદ્યાર્થીઓ માટે :

❗Only For F.Y. BSC Students (Sem-1 & 2) Update 👇
❗Only For F.Y. BSC Students (Sem-1 & 2) Update 👇

❗Only For S.Y. BSC Students (Sem-3 & 4) Update 👇
❗Only For S.Y. BSC Students (Sem-3 & 4) Update 👇

❗Only For T.Y. BSC Students (Sem-5 & 6) Update 👇
❗Only For T.Y. BSC Students (Sem-5 & 6) Update 👇

🎓 BBA વિદ્યાર્થીઓ માટે :

❗Only For F.Y. BBA Students (Sem-1 & 2) Update 👇
❗Only For F.Y. BBA Students (Sem-1 & 2) Update 👇

❗Only For S.Y. BBA Students (Sem-3 & 4) Update 👇
❗Only For S.Y. BBA Students (Sem-3 & 4) Update 👇

❗Only For T.Y. BBA Students (Sem-5 & 6) Update 👇
❗Only For T.Y. BBA Students (Sem-5 & 6) Update 👇

🎓 BCA વિદ્યાર્થીઓ માટે :

❗Only For F.Y. BCA Students (Sem-1 & 2) Update 👇
❗Only For F.Y. BCA Students (Sem-1 & 2) Update 👇

❗Only For S.Y. BCA Students (Sem-3 & 4) Update 👇
❗Only For S.Y. BCA Students (Sem-3 & 4) Update 👇

❗Only For T.Y. BCA Students (Sem-5 & 6) Update 👇
❗Only For T.Y. BCA Students (Sem-5 & 6) Update 👇

🎓 MA વિદ્યાર્થીઓ માટે :

❗Only For F.Y. MA Students (Sem-1 & 2) Update 👇
❗Only For F.Y. MA Students (Sem-1 & 2) Update 👇

❗Only For S.Y. MA Students (Sem-3 & 4) Update 👇
❗Only For S.Y. MA Students (Sem-3 & 4) Update 👇


🎓 M.Com વિદ્યાર્થીઓ માટે :

❗Only For F.Y. MCom Students (Sem-1 & 2) Update 👇
❗Only For F.Y. MCom Students (Sem-1 & 2) Update 👇

❗Only For S.Y. MCom Students (Sem-3 & 4) Update 👇
❗Only For S.Y. MCom Students (Sem-3 & 4) Update 👇


🎓 LLB વિદ્યાર્થીઓ માટે :

❗Only For F.Y. LLB Students (Sem-1 & 2) Update 👇
❗Only For F.Y. LLB Students (Sem-1 & 2) Update 👇

❗Only For S.Y. LLB Students (Sem-3 & 4) Update 👇
❗Only For S.Y. LLB Students (Sem-3 & 4) Update 👇

❗Only For T.Y. LLB Students (Sem-5 & 6) Update 👇
❗Only For T.Y. LLB Students (Sem-5 & 6) Update 👇


🎓 B.Ed વિદ્યાર્થીઓ માટે :

❗Only For F.Y. BED Students (Sem-1 & 2) Update 👇
❗Only For F.Y. BED Students (Sem-1 & 2) Update 👇

❗Only For S.Y. BED Students (Sem-3 & 4) Update 👇
❗Only For S.Y. BED Students (Sem-3 & 4) Update 👇


❤️ અંતમાં વિદ્યાર્થીઓ માટે ખાસ સંદેશ

 તો વહાલા વિદ્યાર્થી મિત્રો,

    ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કોર્સમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને સમયસર અને સાચી માહિતી મળી રહે તે માટે RealSir ટીમ  દ્વારા જે આ પહેલ શરૂ કરવામાં આવી છે તેમાં દરેક વિદ્યાર્થીઓ તેમને સપોર્ટ કરશે અને આ માહિતીને વધુને વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડશે તેવી અમોને આશા છે 

અમારો એક જ હેતુ છે:

📚 વિદ્યાર્થીઓને સાચી માહિતી સરળ રીતે અને સમયસર મળે.

આમ તમે જો તમારા કોર્સ અને સેમેસ્ટર મુજબના ગ્રુપમાં જોડાઈ જશો તો તમને::-

  • ગુજરાત યુનિવર્સિટીના New Circular
  • પરીક્ષાનું Time Table
  • Candidate List
  • Exam Setting Arrangement
  • Admit Card અપડેટ
  • Scholarship ફોર્મની માહિતી
  • પરીક્ષા ફોર્મ શરૂ થવાની માહિતી
  • પરીક્ષાના Result અંગેની માહિતી
  • વિવિધ કોર્સની અન્ય શૈક્ષણિક માહિતી
  • Convocation 
  • Educational Materials PDF
  • Old Papers 

       જેવી અનેક માહિતી માહિતી સીધી તમારા WhatsApp પર મળી જશે કે જેથી તમે દરેક માહિતીથી માહિતગાર રહી શકશો. માટે આજે જ તમારા કોર્સ અને સેમેસ્ટરના ગ્રુપમાં Join થાઓ અને અન્ય મિત્રો સાથે પણ આ માહિતી જરૂર શેર કરો. તમારા અભ્યાસ માટે RealSir ટીમ તરફથી આપ સૌને દિલથી શુભેચ્છાઓ.

📚 All The Best For Your Bright Future!

0/Post a Comment/Comments