BA-BCom Sem-6 External Student Internship Guideline 2025-26 - Gujarat University

BA-BCom Sem-6 External Student Internship Guideline 2025-26 - Gujarat University

Instruction and Tentative Dates of Exams COVID19 August-2020 - Gujarat University

BA-BCom Sem-6 External Student Internship Guideline 2025-26 - Gujarat University
BA/BCom ના External કોર્ષના સેમેસ્ટર - દુના વિદ્યાર્થીઓની Internship માટે General Guidelines for Implementation of Internship as per NEP 2020 at Gujarat University અંતગર્ત અગત્યની સૂચનાઓ
General Guidelines for Implementation of Internship as per NEP 2020 at Gujarat University અંતગર્ત BA/BCom ના External કોર્સના સેમેસ્ટર- ૬ના વિદ્યાર્થીઓને ઉપરોક્ત ગાઈડલાઇન હેઠળ પેજ નંબર ૧૧માં સૂચવ્યા પ્રમાણે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
৭. Appendix IV: Student Diary (Log) Recording Format,
2. Appendix V: Attendance Sheet,
3. Appendix VI: Supervisor Evaluation of Internship Student-Internship Completion Certificate,
ઉપરના ત્રણેય અપેડિક્સ આપેલ ફોરમેટ અને સંસ્થાના જવાબદાર અધિકારી/માલિક/ સુપરવાઇઝર ની સહી સાથે
४. Appendix VIII: Format of Internship Report (200 to 300 Words)
ઉપરના ચારેય અપેડિક્સમા આપેલ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર સબંધિત અપેડિક્સમાં વિધ્યાર્થીને તથા સંસ્થાના જવાબદાર અધિકારી/માલિક/સુપરવાઇઝર ને લાગું પડતી વિગતો બરાબર જોઈ ચકાસીને ભરવી અને જરૂરી જગ્યાએ પોતાની સહીઓ કરીવી.
આ ચારેય Appendix IV, V, VI અને VIII ની પ્રિન્ટ લઈ સ્વપ્રમાણિત નકલ બનાવીને તેની એકજ (સિંગલ) pdf डोभी BA External डोर्थना विध्यार्थीयो ba_ma_ext@gujaratuniversity.ac.in तथा BComना Externalsोर्षना विध्यार्थीओbcom_mcom_ext@gujaratuniversity.ac.in ईमेल पर તારીખ ૩૧-૦૫-૨૦૨૬ સુધીમાં અચૂકપણે મોકલી આપશો. જે વિધ્યાર્થીઓએ આ ચારેય Appendix IV, V, VIઅને VIII એકજ (સિંગલ) pdf કોપી જેનું ફાઇલ નેમ વિદ્યાર્થીનો એનરોલમેન્ટ નંબર (ઉદાહરણ: BA-2023511XXXX1, BCom-2023531XXXX1) राजवानो २७शे अने तेने तारीफ ३१-०५-२०२६ सुधीमा મોકલી નહીં આપે તો તેનું સેમેસ્ટર ૬ નું પરીણામ withheld રહેશે.
ગુજરાત યુનીવર્સીટી ખાતે U.G. બાહ્ય (External) પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે NEP 2020 અંતર્ગત Internship માટેના કુલ ગુણની નીચે મુજબ ગણતરી કરવામાં આવશે.
* Internship ની ૦૪ Credit હોઈ એટલેકે ૧૦૦ ગુણમાંથી માર્ક્સ મુકવાના હોય છે.
જેમાં ૫૦ ગુણ Internship કરી મેળવવાના રેહેશે
બાકીના ૫૦ ગુણ માટે UG સેમ. ૫ ના પરિણામના મેળવેલ ટકાવારીના ૫૦% કરી તેને ૫૦ ગુણમાંથી મેળવેલ ગુણ ગણવાના રહેશે.
* આમ ૫૦ ગુણ Internshipના તથા બાકીના ૫૦ ગુણ માટે UG સેમ. ૫ ના પરિણામના મેળવેલ ટકાવારીના ૫૦% ના આધારે ગુણાંકન ગણી વિદ્યાર્થીને કુલ 100 ગુણમાંથી મળવાપાત્ર ગુણ આપવાના રહેશે.

0/Post a Comment/Comments